લખપતિ બનવું હોય તો આ રીતે બનાય, આ છે એકદમ સરળ રીત

Investment Tips: SIP Calculator મુજબ જો તમે દર મહિને 2500 રૂપિયાની એસઆઈપી આગામી 25 વર્ષ સુધી લે છે તો ચોખ્ખુ વળતર 47.5 લાખ રૂપિયા હશે. આ દરમિયાન રોકાણની કુલ રકમ માત્ર 7.5 લાખ રૂપિયા હશે, જેના પર 40 લાખનું વળતર મળશે.

source https://gujarati.news18.com/news/business/tips-to-become-a-millionaire-start-sip-of-2500-at-the-age-of-25-you-will-have-around-47-lakhs-in-your-account-sv-1291885.html

0 ટિપ્પણીઓ