લગ્નની સીઝન દરમિયાન જ સોના-ચાંદી તૂટ્યા, જુઓ તમારા શહેરમાં કેટલો છે નવો ભાવ?

Gold Silver Price Today 21st November: આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.07 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 52,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ ચાંદી 0.62 ટકા ઘટીને 60,496 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

source https://gujarati.news18.com/news/business/amid-wedding-season-price-of-gold-silver-shrink-know-your-city-price-here-pm-1287403.html

0 ટિપ્પણીઓ