રોકાણ કરવું છે? આ યોજનામાં રુપિયા ડબલ થવાની ગેરંટી સાથે સિક્યોરિટી પણ

Investment: દરેક લોકો ઈચ્છે છે કે તેઓ એવી જગ્યાએ રોકાણ કરે કે જેમાં એક ના ડબલ થઇ શકે. તેના માટે ઘણા પ્રકારની રોકાણ સંબંધિત યોજનાઓ છે. અહીં અમે તમને એવીજ કંઈક યોજના વિષે જણાવી રહ્યા છીએ.

source https://gujarati.news18.com/news/business/money-investment-post-office-kvp-makes-your-money-double-dg-1289886.html

0 ટિપ્પણીઓ