શું બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખનારા પર દંડ નહીં લાગે? સરકારે આપ્યો આ જવાબ

Minimum Bank Balance Rule:  કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભગવંત કિશનરાવ કરાડએ જણાવ્યું હતું કે વ્યક્તિગત બેંકોના બોર્ડ મિનિમન બેલેન્સ ન રાખતા ખાતાઓ પર દંડ માફ કરવાનો નિર્ણય લઈ શકે છે.

source https://gujarati.news18.com/news/business/minimum-bank-balance-maintenance-rbi-rule-rv-1289480.html

0 ટિપ્પણીઓ