વૈશ્વિક દબાણ વચ્ચે પણ બજાર આજે પોઝિટિવ રહી શકેઃ Expert

BSE Sensex today: ભારતીય શેરબજાર બે છેલ્લા બે કારોબારી સત્રના ઘટાડાને પચાવીને આજે ફરી તેજી તરફ જવા માટે તૈયાર હોવાનું એક્સપર્ટ માને છે. નિષ્ણાતો મુજબ વૈશ્વિક દબાણને અવગણીને બજારમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ આજે પોઝિટિવ રહી શકે છે.

source https://gujarati.news18.com/news/business/bse-sensex-today-update-even-pressure-from-global-market-local-stock-indexes-may-go-up-pm-1287906.html

0 ટિપ્પણીઓ