1 જાન્યુઆરીથી થશે આ મોટા ફેરફાર, તમારા પર કરશે સીધી અસર

નવા વર્ષમાં ઘણા મોટા ફેરફાર થવાના છે. જેની સીધી અસર સામાન્ય માણસ પર થશે. આમાં બેંક લોકરથી લઈને ગાડી ખરીદવા સંબંધિત ફેરફાર સામેલ છે. આવો જાણીએ, કે આગામી મહિનાની પહેલા તારીખથી લાગૂ થનારા નિયમ કયા છે.

source https://gujarati.news18.com/photogallery/business/these-big-changes-are-going-to-happen-from-january-1-you-will-be-directly-affected-see-details-sv-1307549.html

0 ટિપ્પણીઓ