મુકેશ અંબાણીની લિડરશીપના 20 વર્ષ પૂર્ણ, આવી રીતે બદલી RILની તસવીર

વર્ષ 2002થી 2022 સુધૂ મુકેશ અંબાણીની આગેવાનીમાં RIL ની આવક રૂ.45,411 કરોડથી વધીને 17,81,841 સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન CAGR 20.6% રહ્યો. આવે જાણીએ 20 વર્ષના આ અજોડ નેતૃત્વમાં મુકેશ અંબાણીએ કેવી રીતે બદલી કંપનીની તસવીર.

source https://gujarati.news18.com/news/business/incredible-20-years-of-leadership-how-mukesh-ambani-changed-the-face-of-ril-sv-1309133.html

0 ટિપ્પણીઓ