આ કંપનીએ 3 મહિનામાં આપ્યું 563% વળતર, હવે આપશે 11 બોનસ શેર; જાણો રેકોર્ડ ડેટ

સોમવારે ઈન્ટ્રા ડે ટ્રેડમાં બીએસઈ પર રેહતન ટીએમટીના શેર 5 ટકાની તેજીની સાથે 464.25 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા. જાણકારી અનુસાર, આ તેજી બોનસ શેર અને શેર વિભાજનની જાહેરાત પછી આવી છે.

source https://gujarati.news18.com/news/business/this-ipo-gave-a-bumper-return-of-563-percent-within-3-months-of-listing-now-the-company-has-11-bonus-shares-sv-1308364.html

0 ટિપ્પણીઓ