
Gold price today: આજે સવારના કારોબારમાં સોનું 55 હજારનો આંકડો વટાવીને ધીમી ગતિએ આગળ વધી રહ્યુ છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ થોડા ઘટાડા પછી સતત ઉછાળો આવી રહ્યો છે. હવે થોડા જ સમયમાં ચાંદી 70,000 ના આંકડા સુધી પહોંચી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
source
https://gujarati.news18.com/news/business/gold-crossed-55-thousand-silver-is-also-doing-business-above-69-thousand-with-increase-sv-1305443.html
0 ટિપ્પણીઓ