ખુશખબર: મોદી સરકાર આજથી આપશે ફ્રી રાશન, 81 કરોડ દેશવાસીઓને થશે મોટો ફાયદો

એક નિવેદનમાં કહેવાયું છે કે, કેન્દ્ર સરકાર વર્ષ 2023 માટે 2 લાખ કરોડ રૂપિયાથી વધારે ખાદ્ય સબ્સિડી વહન કરશે. યોજના વ્યસ્થિત લાગૂ કરવા માટે ભારતીય ખાદ્ય નિગમના મહાપ્રબંધકે પોતાના અધિકાર ક્ષેત્રમાં દરરોજ ત્રણ રાશન દુકાનો ફરજિયાત રીતે મુલાકાત લઈને રિપોર્ટ કરવાનો રહેશે.

source https://gujarati.news18.com/news/national-international/central-government-will-start-distribution-of-free-food-grains-today-pk-1311387.html

0 ટિપ્પણીઓ