
Money Investment: બજારના નિષ્ણાતોના મતે, જે નવા રોકાણકારો બજાર વિક્રમી ઊંચાઈથી નીચે આવવાની રાહ જોઈ રહ્યા હતા તેમની પાસે હાઈબ્રિડ રૂટ અથવા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ દ્વારા રોકાણ કરવાનો સારો વિકલ્પ છે. હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં, નાણાને 6 થી 12 ભાગોમાં વહેંચીને તબક્કાવાર રોકાણ કરવું જોઈએ.
source
https://gujarati.news18.com/news/business/stock-market-money-making-tips-for-fresh-investors-which-is-better-way-to-invest-dg-1306914.html
0 ટિપ્પણીઓ