નાની કંપનીઓના ઓછી કિંમતવાળા શેરોએ પણ વળતરના મામલે મોટી મોટી કંપનીઓને પાછળ છોડી દીધી છે. આવો જ એક શેર છે, ઉષા માર્ટિન લિમિટેડ સ્પેશિયાલિટી સ્ટીલ બનાવવાવાળી કંપની ઉષા માર્ટિન લિમિટેડનો શેર મલ્ટીબેગર સાબિત થયો છે.source https://gujarati.news18.com/news/business/5-times-in-5-years-10-times-return-in-2-and-half-years-this-stock-is-breaking-records-sv-1308433.html
0 ટિપ્પણીઓ