
Gold Silver Price Today 28th December: આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુ-23ના વાયદાનું સોનું 0.16 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 54,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ માર્ચ-23ના વાયદાનું ચાંદી 0.04 ટકા ઘટીને 69,775 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.
source
https://gujarati.news18.com/news/business/gold-silver-price-down-today-28th-december-know-your-city-price-here-pm-1308958.html
0 ટિપ્પણીઓ