બોલીવૂડના આ દિગ્ગજોએ IPOમાં રોક્યા રૂપિયા, લિસ્ટિંગ પર જ મળ્યુ બમણું વળતર

વર્ષે બજારમાં ઉતાર-ચઢાવની વચ્ચે સામાન્ય લોકોને જ નહિ પણ ઘણી મોટી હસ્તીઓને પણ શાનદાર વળતર મળ્યુ છે. આ કડીમાં બજારના જાણીતા રોકાણકાર શંકર શર્માએ પણ એક આઈપીઓમાં રોકાણથી બમણાં રૂપિયા કમાયા છે. શંકર શર્માએ એક ડ્રોન સ્ટાર્ટ-અપમાં રોકાણ કરીને ડબલ વળતર મેળવ્યુ છે.

source https://gujarati.news18.com/news/business/money-double-ipo-aamir-khan-ranbir-kapoor-and-shankar-sharma-got-double-profit-sv-1307573.html

0 ટિપ્પણીઓ