ક્યાં કરવું 10 લાખનું રોકાણ? ટાટા MFના રાહુલ સિંહે આપી અનમોલ સલાહ

બેન્કિંગ, કેપિટલ ગુડ્સ અને મેન્યુફેક્ચરિંગ એ એવા ક્ષેત્રો છે, જે 2023માં સારો દેખાવ કરશે. તેનું કારણ એ છે કે બેન્કિંગને વ્યાજના માર્જિનમાં સુધારો થવાથી અને મેન્યુફેક્ચરિંગને રોકાણ ચક્રના ઈમ્પ્રુવમેન્ટથી ફાયદો થઈ રહ્યો છે, જે છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યું ન હતું.

source https://gujarati.news18.com/news/business/where-to-invest-rs-10-lakh-today-tata-mf-rahul-singh-is-betting-on-these-3-sectors-gh-sv-1319134.html

0 ટિપ્પણીઓ