જો તમારી પાસે 170 રૂપિયા છે તો તમે બની જશો કરોડપતિ, જાણો કેવી રીતે?

SIP Calculator: માસિક SIP કન્ટ્રીબ્યૂશને પણ 11 હજારનો આંકડો પાર કરી દીધો છે. એક્સપર્ટનું માનવું છે કે, નાનમાં નાનું રોકાણ કમાણી માટે મોટું માધ્યમ બની શકે છે. આવો સમજીએ કે તમે કેવી રીતે 10, 20, 30 વર્ષમાં વળતર કમાઈ શકો છો અને કરોડપતિ બની શકો છો.

source https://gujarati.news18.com/photogallery/business/5000-month-in-how-much-time-will-make-billionaire-your-money-will-become-a-return-machine-in-ten-years-sv-1326503.html

0 ટિપ્પણીઓ