હું કાયમી 18 વર્ષનો યુવાન રહીશ, ખર્ચ 16 કરોડ રૂપિયા!

બ્રાયન જ્હોન્સનનો દાવો છે કે તેણે તેની વૃદ્ધત્વની ઝડપ 24 ટકા ઓછી કરી છે. 45 વર્ષની ઉંમરે તેઓ 18 વર્ષના યુવકની જેમ શારીરિક શ્રમ કરી શકે છે.

source https://gujarati.news18.com/news/business/45-year-old-ceo-spends-rs-16-crore-every-year-to-get-the-body-of-18-year-old-dg-1327763.html

0 ટિપ્પણીઓ