આ મલ્ટીબેગર શેરમાં 22% કમાણીના ચાન્સ, બ્રોકરેજ હાઉસે આપી ખરીદવાની સલાહ

સીસીએલ પ્રોડક્ટ્સના શેર 24 જાન્યુ 2003ના રોજ માત્ર 1.88 રૂપિયાના ભાવ પર મળી રહ્યા હતા. હવે તે 28,222 ટકા ઉપર 532.45 રૂપિયાના ભાવ પર છે. તેનો અર્થ છે કે, તે સમયે માત્ર 36 હજાર રૂપિયાનું રોકાણ હવે 283 ટકા વધીને 1.02 કરોડ રૂપિયા થઈ ગયું છે. ખાસ વાત તો એ છે કે, લાંબાગાળામાં નહિ પણ ઓછી ટાઈમ ફ્રેમમાં પણ તેણે શાનદાર રિટર્ન આપ્યુ છે.

source https://gujarati.news18.com/news/business/this-coffee-company-filled-energy-in-portfolio-made-millionaire-on-investment-of-36-thousand-sv-1324178.html

0 ટિપ્પણીઓ