
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ આગામી નાણકીય વર્ષનું બજેટ રજૂં કરશે. કોરોના અને ત્યારબાદ મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસને આ બજેટમાં ટેક્સમાંથી રાહત મળી શકે છે. એવામાં શું સરકાર પોતાનો ખજાનો ભરવા માટે ધનકુબેરો કે ધનવામ લોકો પર એકસ્ટ્રા ટેક્સ લગાવશે?
source
https://gujarati.news18.com/news/business/get-ready-these-people-will-have-to-pay-more-tax-sv-1324689.html
0 ટિપ્પણીઓ