
Business idea: ભારતમાં હવે કાળા ટમેટાંની ખેતી પણ શરું થઈ ગઈ છે. તેની કિંમત લાલ ટમેટાં કરતાં વધુ હોય છે અને અનેક દિવસો સુધી તે ખરાબ થતાં નથી. ખાસ કરીને વિદેશોમાં હાલ આ સુપરફુડ ગણાતાં ટમેટાંની ખૂબ જ વધારે માંગ છે.
source
https://gujarati.news18.com/photogallery/business/business-idea-for-farming-of-black-tomato-or-indigo-rose-tomato-earn-in-lakhs-pm-1325041.html
0 ટિપ્પણીઓ