જો બજેટમાં નાણામંત્રીએ આ જાહેરાત કરી તો બજારમાં ભૂકંપ આવી શકે

Budget 2023 Latest update news in Gujarati: નાણામંત્રી નિર્મલા સીતારમણ પાંચમું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. જો બજેટમાં ભાષણમાં એક શબ્દ હોય તો બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળી શકે છે.

source https://gujarati.news18.com/news/business/budget-2023-capital-gain-tax-effect-on-share-market-pm-1330428.html

0 ટિપ્પણીઓ