
આજે દેશભરમાં ગણતંત્ર દિવસની ઊજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 2023 માટે જાહેર કરવામાં આવેલા પદ્મ અવોર્ડ માટે ઓનલાઈન નોંધણી 1 મે 2022 થી શરૂ થઈ ગઈ છે અને તેની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2022 હતી. હવે તમે 2024 માટે પદ્મ અવોર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો.
source
https://gujarati.news18.com/news/business/you-can-also-get-padma-award-apply-like-this-sitting-at-home-here-is-the-step-by-step-process-sv-1327055.html
0 ટિપ્પણીઓ