વૈશ્વિક પોઝિટિવ સંકેતો વચ્ચે સ્થાનિક બજાર તૂટ્યું, જોકે આ શેર્સમાં કમાણીની શક્યતા

BSE Sensex Today: બુધવારે બજારમાં મોટા કડાકાથી જાન્યુઆરીના F&Oની એક્સપાયરી તો ખરાબ રહી હતી જોકે આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે વૈશ્વિક સંકેતોથી રોકાણકારોને રાહત મળી શકે તેવા પૂરા સંકેત મળી રહ્યા છે.

source https://gujarati.news18.com/news/business/these-nine-stock-to-watch-for-todays-share-market-bse-sensex-pm-1327474.html

0 ટિપ્પણીઓ