એક મહિલા નાણામંત્રી પાસેથી મહિલા ઉદ્યોગપતિઓ શું ઈચ્છે છે?

દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી હોવી જોઈએ. કેન્દ્ર સરકાર પણ આ માટે પ્રયાસો કરી રહી છે. CNBC આવાઝના સંવાદદાતા કેતન જોશીએ ગુજરાતની મહિલા ઉદ્યોગપતિઓ સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે નાણામંત્રી પાસેથી તેઓ આ બજેટમાંથી શું ઈચ્છે છે.

source https://gujarati.news18.com/news/business/what-business-woman-wants-from-woman-finance-minister-in-this-budget-2023-pm-1329805.html

0 ટિપ્પણીઓ