સોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, બનાવ્યો નવો ઓલ ટાઈમ હાઈ

Gold Silver Price Today 24th January: આજે સવારે 11 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલ-2023ના વાયદાનું સોનું 0.44 ટકા ઊછળીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 57,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ માર્ચ-23ના વાયદાનું ચાંદી 0.60 ટકા વધીને 68,372 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

source https://gujarati.news18.com/news/business/gold-of-april-2023-broke-all-records-set-a-new-all-time-high-price-pm-1325677.html

0 ટિપ્પણીઓ