આ શેરમાં જોરદાર રિટર્ન મળશે, મ્યુચ્યુઅલ ફંડના એક્સપર્ટને છે પાક્કો વિશ્વાસ

શેરબજારમાં રોકાણ કરતાં દરેક લોકોની ઈચ્છા હોય છે કે તેમને થોડા સમયમાં તગડું વળતર મળે. જોકે આવું વળતર મેળવવા માટે તમારે એક્સપર્ટ દ્વારા કરવામાં આવતાં રોકાણ અને આપવામાં આવતી ટિપ્સ પર પણ ખાસ નજર રાખવાની જરુર છે. તેવામાં આ શેર્સમાં મ્યુચ્યુઅલ ફંડોએ જોરદાર ખરીદી કરી છે જે તેજીના સંકેત છે.

source https://gujarati.news18.com/photogallery/business/this-stock-will-get-huge-returns-mutual-fund-experts-have-firm-faith-gh-pm-1316438.html

0 ટિપ્પણીઓ