રેલ્વેને વિસ્તાર આપવા માટે સ્વાભાવિક છે કે, ઈન્ફ્રા પર વધારે ખર્ચ કરવો પડશે. ફ્રેટ કોરિડોર માટે વીજળીની વપરાશ પણ વધશે. કારણ કે લાંબા અંતરની માલગાડીને તેલ પર ચલાવવા માટે ખોટનો ધંધો થશે.source https://gujarati.news18.com/news/business/rail-budget-2023-live-updates-finance-minister-of-inida-nirmala-sitharaman-speech-pk-1330422.html
0 ટિપ્પણીઓ