બજેટના દિવસે કમાણી માટે મનુ ભાટિયાની આ સ્ટ્રેટેજી પર કામ કરો

Union Budget 2023: સામાન્ય રીતે કેન્દ્રિય બજેટના દિવસે બજારમાં સવારથી બપોર સુધી ઉતાર ચઢાવ જોવા મળે છે. બજેટના ભાષણ બાદ બજાર કોઈ એક દિશામાં જતું નજરે પડે છે. જોકે એકવાર બજેટ ભાષણ પૂર્ણ થાય કે બજારની દિશા નક્કી થાય છે. તેવામાં આ રીતે તમે દાવ રમીને કમાણી કરી શકો છો.

source https://gujarati.news18.com/news/business/how-should-you-trade-in-stock-market-on-the-day-of-union-budget-2023-here-are-tips-form-manu-bhatiya-pm-1328872.html

0 ટિપ્પણીઓ