Budget 2023માંથી જનતાને ખુશખબર મળે તે પહેલા સરકારને લાગી લોટરી

બજેટ 2023 રજૂ થાય તે પહેલા સામાન્ય લોકોના મોર્ચેથી મોદી સરકારને મોટી ખુશખબર મળી છે. નાણામંત્રાલયે 31 જાન્યુઆરીએ કહ્યું કે, ભારતે જાન્યુઆરીમાં વસ્તુ અને સેવા કર (GST Collection)ના તરીકે 1.56 લાખ કરોડ રૂપિયા એકઠા કર્યા છે.

source https://gujarati.news18.com/news/business/budget-2023-govt-collects-156-lakh-crore-as-gst-in-january-second-highest-collection-pk-1330427.html

0 ટિપ્પણીઓ