સંસદનું બજેટ સત્ર આજથી શરુ થઈ ચુક્યું છે. સંસદના બંને સદનની સંયુક્ત બેઠકમાં પહેલી વાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું અભિભાષણ હાલમાં ચાલી રહ્યું છે.source https://gujarati.news18.com/news/national-international/budget-session-2023-live-updates-president-draupadi-murmu-address-joint-parliament-pk-1329933.html
0 ટિપ્પણીઓ