આ બેંકોની FDમાં ડબલ ધમાકા જેવો ફાયદો, વ્યાજ પણ મળે અને ટેક્સ તો માફ

Tax Saving Bank FD: હાલ ટેક્સ સેવિંગ્સ રોકાણ કરીને નાણાકીય વર્ષ 2023-24ના ઈન્કમ ટેક્સમાં રાહત મેળવવાનો સમય ચાલી રહ્યો છે અને મોટાભાગ ટેક્સપેયર્સ જુદી જુદી ટેક્સ સેવિંગ્સની શક્યતાઓને ખંગાળી રહ્યા છે. તેવામાં આ બેંકોની FD ખૂબ જ મહત્વપૂર્ણ ઓપ્શન બની રહે છે.

source https://gujarati.news18.com/photogallery/business/these-banks-fd-offers-7-6-percent-interest-rate-with-tax-saving-benefits-gh-pm-1325047.html

0 ટિપ્પણીઓ