
આગામી સપ્તાહમાં અડાણી એન્ટરપ્રાઈઝના શેરોને સસ્તામાં ખરીદવાનો મોકો મળશે. અડાણી એન્ટરપ્રાઈઝનો ફોલો-ઓન પબ્લિક ઓફર 25 જાન્યુઆરીએ ખુલશે. તેના માટે 3112-3276 રૂપિયાનું પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. રિટેલ રોકાણકારોને 64 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
source
https://gujarati.news18.com/news/business/opportunity-to-invest-cheaply-in-adani-enterprises-follow-on-issue-will-open-next-week-check-full-details-sv-1324894.html
0 ટિપ્પણીઓ