Budget 2023, Income Tax Slab 2023 Updates: મોદી સરકાર 2023-24ના બજેટમાં આવકમાં છૂટની સીમા 2.5 લાખથી વધારીને રૂપિયા 5 લાખ સુધી કરી શકે છે. ન્યૂઝ એજન્સી રોઈટરે આ સંબંધમાં PMOના સૂત્રોને ટાંકીને આ વાત કહી છે. આગામી વર્ષે ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ મોટો નિર્ણય સરકાર આ બજેટમાં લઈ શકે છે તેમ માનવામાં આવી રહ્યું છે.source https://gujarati.news18.com/news/business/budget-2023-modi-govt-may-give-big-gift-in-income-tax-slab-tj-1330423.html
0 ટિપ્પણીઓ