
કાસ્ય આયરન લમ્પ્સ અને ડક્ટલ આયરન પાઈપ ફિટિંગ્સ બનાવતી દિગ્ગજ એસએમઈ Earthstahl & Alloys નો આઈપીઓ 27 જાન્યુઆરીથી સબસ્ક્રિપ્શન માટે ખુલી ગયો છે. 13 કરોડ રૂપિયાના આઈપીઓ માટે 38-40 રૂપિયા પ્રતિ શેર પ્રાઈસ બેન્ડ રાખવામાં આવી છે.
source
https://gujarati.news18.com/news/business/ipo-will-open-on-january-27-strong-trend-in-gray-market-check-full-details-of-the-issue-sv-1328603.html
0 ટિપ્પણીઓ