
દેશમાં દરેક નાગરિકની ઓળખ અને સરકારી યોજનાઓનો ફાયદો ઉઠાવવા માટે ઉપયોગી આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે. જો કે, સરકારે પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું અનિવાર્ય કરી દીધું છે અને આ કામ 1 એપ્રિલ 2023 પહેલા કરાવવું જરૂરી છે.
source
https://gujarati.news18.com/news/business/it-is-necessary-to-add-pan-aadhaar-card-before-march-31-do-this-online-from-home-sv-1323866.html
0 ટિપ્પણીઓ