
રોલ્ય રોયસ આ નામમાં જ એક રાજશાહી અંદાજ છુપાયેલો છે અને હોય પણ કેમ નહિ, ગાડી બનાવવામાં આવી છે રાજા મહારાજાઓ માટે. બ્રિટિશ કંપનીએ આ કારને ખાસ દુનિયાના કેટલાક રઈસો માટે બનાવી હતી. આજે પણ આ ગાડીની તે જ ઓળખ છે. પરંતુ આ ગાડી સાથે જોડાયેલો એક રોચક કિસ્સો છે,
source
https://gujarati.news18.com/photogallery/business/talk-on-the-heart-got-the-garbage-picked-up-from-the-world-most-expensive-car-finally-the-company-apologized-sv-1326929.html
0 ટિપ્પણીઓ