આગામી સપ્તાહમાં શેરબજાર કરાવશે કમાણી, જો આ 10 પરિબળો પર રાખશો ચાંપતી નજર

હાલ બજારની વાપસીથી કેટલાક દબાવ ઓછા થયા છે. પરંતુ સંકેત હજુ પણ મિશ્ર છે. વૈશ્વિક માર્કેટની સ્થિરતા ઉત્સાહ વધવાની છે. જો કે, આરબીઆઈ મીટિંગ, અર્નિંગ અને અડાણી ગ્રુપ સાથે જોડાયેલા ઘટનાક્રમો પર બજારની નજર બની રહેશે.

source https://gujarati.news18.com/news/business/there-will-be-strong-earnings-in-the-stock-market-next-week-if-you-keep-an-eye-on-these-10-factors-sv-2-1333170.html

0 ટિપ્પણીઓ