કોઈ લાંબી વાત નહીં આ 20 શેરમાં દાવ લગાવો અને નોટો ગણતા થાકશો

Sidha Sauda Top 20 stocks: શેરબજારમાં કોઈપણ પરિસ્થિતિ હોય ઘણાં નિષ્ણાતો કમાણીનો મોકો શોધી લેતા જ હોય છે. તેવા જ બે દિગ્ગજોએ અલગ તારવેલા આજના ટોપ 20 શેર વિશે જણાવી રહ્યા છે જેમાં પોઝિશન લઈને ટ્રેડર્સ અને રોકાણકાર બંને કમાણી કરી શકે છે.

source https://gujarati.news18.com/news/business/sidha-sauda-top-20-stocks-of-the-day-which-can-earn-you-huge-bumper-profit-pm-1337844.html

0 ટિપ્પણીઓ