છેલ્લા 3 વર્ષમાં આ શેરમાં 86 ટકાની તેજી આવી છે અને છેલ્લા એક વર્ષની વાત કરીએ તો 31 જાન્યુઆરી 2022થી અત્યાર સુધી રુ. 118 જેટલો વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન આ શેરે કુલ 169.49 ટકાનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.source https://gujarati.news18.com/news/business/after-giving-500-percent-return-to-investors-company-announced-1-bounce-share-on-each-equity-share-gh-pm-1329203.html
0 ટિપ્પણીઓ