
આજે સવારે 11 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલના વાયદાનું સોનું 0.24 ટકાના વધારા સાથે 57,835 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી 0.04 ટકાના ઘટાડા સાથે 70,179 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.
source
https://gujarati.news18.com/news/business/gold-loses-record-price-below-58000-level-today-silver-also-reached-70179-sv-1331894.html
0 ટિપ્પણીઓ