આગામી સપ્તાહમાં કેવી રહેશે બજારની ચાલ? આ આંકડાઓ પર રહેશે ટ્રેડર્સની નજર

આગામી સપ્તાહમાં બજાર પર જે પરિબળોની સૌથી વધારે અસર થઈ શકે છે, તેમાં સૌથી મહત્વનું મોંઘવારી દરના આંકડા છે. ગત બે મહિનાથી મોંઘવારીનો ડેટા આરબીઆઈના લોન્ગ-ટર્મમાં 4 ટકાની નીચે રહ્યો છે.

source https://gujarati.news18.com/news/business/know-how-the-stock-market-will-be-next-week-traders-keeping-a-close-watch-on-these-figures-including-inflation-sv-1336967.html

0 ટિપ્પણીઓ