
Business Idea: છેલ્લા કેટલાક વર્ષોમાં, લોકોમાં સ્વસ્થ જીવનશૈલીની લોકપ્રિયતા ઝડપથી વધી છે. આજકાલ બજારમાં સોયા પનીર એટલે કે ટોફુની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. ટોફુ એ ભારતમાં એક વિકસતો વ્યવસાય છે જે શરૂ કરીને તમે લાખો રૂપિયા કમાઈ શકો છો.
source
https://gujarati.news18.com/photogallery/business/business-idea-start-your-own-business-with-invest-3-lakh-only-earn-high-profit-dg-1333402.html
0 ટિપ્પણીઓ