જલ્દીથી કરી લ્યો આ પ્રક્રિયા, નહીંતર પેન્સન મળશે નહીં

Pension: માસિક પેન્શન ચાલુ રાખવા માટે, વાર્ષિક ઓળખ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે. જો તમે આ પ્રક્રિયા નહીં કરો તો તમારે પેન્શન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

source https://gujarati.news18.com/news/business/pension-annual-identification-life-certificate-sparsh-raksha-defense-ministry-self-verification-of-defense-pensioner-retired-officer-dg-1332427.html

0 ટિપ્પણીઓ