હોળી પહેલા આ લોકોના ખાતામાં આવી શકે છે રૂપિયા

EPFO Employees Provident Fund: દેશના 6 કરોડથી વધુ પીએફ ખાતાધારકો લાંબા સમયથી EPF પર મળતા વ્યાજની રાહ જોઈ રહ્યા છે. સરકારે 2023નું બજેટ રજૂ કર્યું છે. અત્યાર સુધી કર્મચારીઓના પીએફના વ્યાજના પૈસા EPF ખાતામાં આવ્યા નથી.

source https://gujarati.news18.com/news/business/epfo-employees-provident-fund-epf-pf-modi-gov-will-transfer-money-to-gov-employee-dg-1335157.html

0 ટિપ્પણીઓ