રેશનકાર્ડમાં ઉમેરવું છે નવા સભ્યનું નામ? આ સરળ પ્રક્રિયાથી જલ્દી થઈ જશે કામ

રેશન કાર્ડ દરેક વ્યક્તિ ન બનાવી શકે છે. આ એક નિશ્ચિત આવકના વર્ગ માટે હોય છે. જેની મર્યાદા જુદા-જુદા રાજ્યોમાં અલગ-અલગ હોય છે. તેવા માટે તમે રેશન કાર્ડમાં સભ્યનું નામ પણ જોડી શકો છો.

source https://gujarati.news18.com/news/business/if-you-want-to-add-the-name-of-a-new-member-to-the-ration-card-then-follow-this-method-the-process-is-very-easy-sv-1333002.html

0 ટિપ્પણીઓ