Gold Silver Price Today 2nd February: આજે સવારે 11.15 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલ-2023ના વાયદાનું સોનું 0.65 ટકા વધીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 56,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ માર્ચ-23ના વાયદાનું ચાંદી 0.28 ટકા વધીને 67,767 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે.source https://gujarati.news18.com/news/business/gold-and-silver-prices-are-subsequently-down-from-its-all-time-high-pm-1333421.html
0 ટિપ્પણીઓ