નિવૃત્ત થઇ ગયા? તો મોદી સરકારની આ યોજનાનો લાભ ઉઠાવો...

Pradhan Mantri Vaya Vandana Yojana: મોટાભાગના તમામ વરિષ્ઠ નાગરિકો નિવૃત્તિ પછી નિયમિત આવક વિશે ચિંતિત હોય છે. તે એવી જગ્યાએ પૈસા રોકવા માંગે છે જ્યાં તેને નિયમિત આવક મળે. વરિષ્ઠ નાગરિકો સરકારની પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણ કરી શકે છે.

source https://gujarati.news18.com/news/business/best-pension-scheme-pradhanmantri-vaya-vandana-yojana-check-who-can-apply-and-all-details-dg-1337898.html

0 ટિપ્પણીઓ