અરે વાહ! વેલેન્ટાઈન ડેના દિવસે સોના ચાંદી સસ્તા થયાં, ગિફ્ટ લેવી હોય તો મોકો

Gold Silver Price Today 14th February: આજે સવારે 11.15 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલ-2023ના વાયદાનું સોનું 0.31 ટકા વધીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 56,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ માર્ચ-23ના વાયદાનું ચાંદી 0.35 ટકા વધીને 66,375 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે.

source https://gujarati.news18.com/news/business/gold-silver-price-today-14th-february-gold-and-silver-down-in-mcx-market-pm-1337891.html

0 ટિપ્પણીઓ