સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, જલ્દીથી કરી લો ખરીદી

આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલના વાયદાનું સોનું 0.56 ટકાના ઘટાડા સાથે 56,532 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાની ચાંદી 1.05 ટકાના ઘટાડા સાથે 66,329 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે.

source https://gujarati.news18.com/news/business/hurry-up-drastic-fall-in-gold-and-silver-prices-there-will-be-no-such-time-to-buy-sv-1335763.html

0 ટિપ્પણીઓ