સોના ચાંદીમાં નરમાઈ આવી રહી છે, ખરીદવાનું હોય તો થોડો સમય રાહ જોવાય?

Gold Silver Price Today 13th February: આજે સવારે 11.30 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલ-2023ના વાયદાનું સોનું 0.04 ટકા વધીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 56,764 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ માર્ચ-23ના વાયદાનું ચાંદી 0.35 ટકા ઘટીને 66,428 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે.

source https://gujarati.news18.com/news/business/gold-silver-price-today-13th-february-are-shooting-down-after-the-bubble-high-pm-1337325.html

0 ટિપ્પણીઓ